ભરૂચ : દહેગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દહેગામના માજી સરપંચ ઇલ્યાસ પટેલનું મોત
બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર ગત શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર ગત શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
જુનાથાણા વિસ્તારમાં ગત રાત્રિ દરમ્યાન દારૂના નશામાં છાટકા બનેલા NRI યુવકે 5થી વધુ વાહનોમાં પોતાની કાર અથડાવી નુકશાન પહોચાડ્યું હતું,
વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી
હોટલ સરોવર કાઠિયાવાડી સામે ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ પર ટ્રકમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ ભટકાતાં 4 જેટલા કર્મચારીઓને ઇજા પહોચી હતી.
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.