બ્રાઝીલના મિનસ ગેરેસમાં બસ અને ટ્રક વચ્ચે દર્દનાક રોડ અકસ્માત સર્જાયો,38 લોકોના મોત
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું હતું
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું હતું
પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો
નાના સાંજા ગામ નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ દુર્ઘટનામાં DFO જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.