સુરત : અડાજણ વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ,નરાધમ યુવતીને દારૂ પીવડાવી આચરતો હતો કૃત્ય
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી,
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી,
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા,
રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.