ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી
વાગરા તાલુકાના દહેજ વિસ્તારના 10 ગામોમાં કિશોર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી પરિવર્તનશીલ કાર્યક્રમ, સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી
વાગરા તાલુકાના દહેજ વિસ્તારના 10 ગામોમાં કિશોર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી પરિવર્તનશીલ કાર્યક્રમ, સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી
અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો
અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામમાં શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે
ભરૂચ જિલ્લાના અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણ અંતર્ગત 5 ગામોના 100થી વધુ ખેડૂતો સાથે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.