અદાણી ગ્રુપ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં $4.3 બિલિયનનો વધારો, કંપનીઓના શેર વધ્યા
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.
અદાણી ગૃપના કથિત કૌભાંડ મામલે આજરોજ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
અદાણી ગ્રૂપના શેરમાં થયેલા ઘટાડા વચ્ચે અદાણી ગ્રૂપને વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ તરફથી રાહતના સમાચાર મળ્યા છે.
બિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડ નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડ ના બીજા નંબરના અમીર બન્યાં છે.