ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં રોષ..!
કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે
આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામેથી વ્યારા ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઝીંક મિલના વિરોધમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું