ભાવનગર : ભારતીય સેનાના શહીદ અગ્નિવીર જવાનને અપાઈ અંતિમ સલામી,પરિવારજનોમાં છવાયો શોક
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે.

ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકે ભરતી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ચેતવણી.