આ સુંદર સ્થળો છે અલવરથી 200 કિમી દૂર, મુલાકાત લેવાનો બનાવો પ્લાન
અલવર તેના તળાવો અને ઐતિહાસિક કિલ્લાઓ માટે જાણીતું છે. અહીં ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળો છે, ખાસ કરીને સિલિસરહ તળાવ અહીં ખૂબ જ પ્રખ્યાત છે.
અલવર તેના તળાવો અને ઐતિહાસિક કિલ્લાઓ માટે જાણીતું છે. અહીં ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળો છે, ખાસ કરીને સિલિસરહ તળાવ અહીં ખૂબ જ પ્રખ્યાત છે.
વિશ્વના 7 અજુબાઓમાંના એક એવા તાજ મહેલની સુંદરતા જોવા માટે રોજ અસંખ્ય લોકો આવતા હોય છે. અહીની ગલીઓમાં એકથી એક અવનવી ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
જો તમે સમયના અભાવે તમારી મુસાફરીની યોજનાઓ રદ કરી રહ્યા છો, તો હવે તમારે તેમ કરવાની જરૂર નથી. અહીં અમે તમને ગોલ્ડન ટ્રાયેંગલ ટૂર વિશે જણાવીશું, જેમાં તમે 3 દિવસમાં ત્રણ શહેરોની મુલાકાત સરળતાથી માણી શકો છો.
આગ્રામાં વાયુસેનાનું મિગ-29 વિમાન ક્રેશ થયું. ટેક ઓફ કરતી વખતે પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં વિમાન આગનો ગોળો બનીને ખેતરમાં પડ્યું.
આગ્રામાં આ દિવસોમાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે.