સુરત : શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ સહિત લોક ડાયરો યોજાયો...
સુરત શહેરમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આહીર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું