અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે “પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024”નો પ્રારંભ કરાયો…
રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે.
મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ત્યજી દેવાયેલ બાળકોને બચવવા પારણું મુકવામાં આવ્યું છે.જ્યા માતાપિતા તેમની ઓળખ છતી કર્યા વગર નવજાત બાળકને આ પારણામાં મૂકી શકશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી
CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.