ભારત-પાકિસ્તાન સરહદ નજીક વાયુસેના તાકાત બતાવશે, કવાયત માટે NOTAM જારી
આ માહિતી ટેલિકોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવે છે જેથી ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા લોકો તેના વિશે તાત્કાલિક જાણી શકે અને તેમનો ફ્લાઇટ પ્લાન બદલી શકે.
આ માહિતી ટેલિકોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવે છે જેથી ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા લોકો તેના વિશે તાત્કાલિક જાણી શકે અને તેમનો ફ્લાઇટ પ્લાન બદલી શકે.
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું.
એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 2025ની હોલ ટિકિટ આજે બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી, ઉમેદવારો તેમના લોગિન ઓળખપત્રનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા 22મી ફેબ્રુઆરીથી શરૂ થશે.
આગ્રામાં વાયુસેનાનું મિગ-29 વિમાન ક્રેશ થયું. ટેક ઓફ કરતી વખતે પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં વિમાન આગનો ગોળો બનીને ખેતરમાં પડ્યું.
રવિવારે બપોરે મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક UFO જોવા મળ્યું હતું
દર વર્ષે ભારતીય વાયુસેના સામાન્ય પ્રવેશ પરીક્ષા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરે છે. જે ઉમેદવારોનું સપનું એરફોર્સમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે.