ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે ફ્લાઈટ સેવા, SCO સમિટમાં જાહેરાતની શક્યતા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કોવિડને કારણે ચીનની સીધી પેસેન્જર ફ્લાઈટર બંધ કરવામાં આવી હતી.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કોવિડને કારણે ચીનની સીધી પેસેન્જર ફ્લાઈટર બંધ કરવામાં આવી હતી.
દક્ષિણ કોરિયા પણ હવે સાવચેતીના પગલાં લેવા જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયા બોઇંગ વિમાન ચલાવતી તેની તમામ એરલાઇન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો તપાસવાનો આદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવા પડ્યા
પ્લેન ક્રેશની ઘટનાએથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી.
અકસ્માતમાં મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીનો આખો પરિવાર મૃત્યુ પામ્યો. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યા હતા અને પોતાની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યા હતા.
સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ અંજલી રૂપાણી લંડન ગયા હતા.
પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. આ દરમિયાન મંત્રી નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે, મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે
મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું