વડોદરા: આજવા સરોવર માંથી પુનઃ પાણી છોડવામાં આવતા શહેરવાસીઓની ચિંતામાં વધારો
વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,
વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,
વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.