કલાકારોને પૈસા નહિ મળતાં વેલકમ ટૂ ધી જંગલ અટકી પડી
અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે
અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હાઉસફુલ 5'નું ટીઝર આવી ગયું છે. 18 સ્ટાર્સ અને એક માસ્ક પહેરેલા ખુની ધરાવતી આ ફિલ્મમાં ખૂબ જ મજા આવશે.
અક્ષય કુમારની ફિલ્મ કેસરી 2 એવા વાતાવરણમાં રિલીઝ થઈ રહી છે જ્યારે વિકી કૌશલની ફિલ્મ 'છાવા' સિવાય બીજી કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર બની નથી.
સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. નિર્માતા ટૂંક સમયમાં બાકી રહેલું નાનકડું કામ પૂર્ણ કરવાના છે. દરમિયાન એક સારા સમાચાર આવ્યા. 'સિકંદર'ની સાથે અક્ષય કુમાર પણ મોટા પડદા પર આવી રહ્યો છે. આ 18 સ્ટાર્સની દીવાનગી થોડા સમયમાં જોવા મળશે.
૨૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષય કુમારે વિંગ કમાન્ડર કુમાર ઓમ આહુજાની ભૂમિકા ભજવી હતી.
ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
અક્ષય કુમાર ગુરુવારે 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ પર કોઈ વસ્તુ ઉછળીને આંખમાં વાગી હતી.
અક્ષય કુમાર અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. આ ફિલ્મ ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પરથી પ્રેરિત છે.