બેંકના પ્રશ્ન પર રાષ્ટ્રપતિ બાઈડેને પત્રકારોને જવાબ આપ્યા વિના કોન્ફરન્સ છોડીને ચાલતી પકડી..!
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ક્યારેક પોતાની વિચિત્ર હરકતો અને જવાબોને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ક્યારેક પોતાની વિચિત્ર હરકતો અને જવાબોને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે.
લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે યુએસ સરકારની સામે બીબીસી ઓફિસમાં આવકવેરા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો
આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ અને ફુગ્ગા મળવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.