અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૧૪૦૦ ફ્લાઇટ રદ્દ
અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી.
અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર થયાના અહેવાલ છે.
અમેરિકામાં નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાન સેવા બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. જેમાં 700થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.
અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
યુએસ એમ્બેસી એ આ વખતે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપીને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.