અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા, જાણો સમગ્ર મામલો
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થઈ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થઈ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે
વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે
કેનેડા- અમેરિકાની સરહદ પાસે થઇ કરૂણાંતિકા કાતિલ ઠંડીમાં પતિ- પત્ની અને બે બાળકોના મોત અન્ય ત્રણ ગુજરાતીઓ લાપત્તા હોવાની ચર્ચા
એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મના ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.
પીએમ મોદીની અમેરિકાની મહત્વની મુલાકાત, અમેરીકામાં પીએમ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે.