કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાનાં પ્રવાસે, ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકામાં યોજાનાર મેગા કોમ્યુનિટી ઈવેન્ટને સંબોધિત કરશે. આમાં ભાગ લેવા માટે 24000 ભારતીયોએ નોંધણી કરાવી છે.
અમેરિકાના ટેક્સાસમાં ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
માહિતી અનુસાર મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી.
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી.
ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે