દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક પગલું: ભારત-અમેરિકા સંયુક્ત મિશન
ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં બંને દેશ સોનાર સોનાર બુઆય વિકસાવવા પર સાથે મળીને કામ કરશે. દરિયાની સુરક્ષાને લઈને અમેરિકન ડિઝાઈન સોનાર બુઆયને લઈને પ્રથમ વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે.