અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રીના ગઢમાં નવા ચહેરાને ભાજપની તક, જંગી લીડથી જીતવાનો પરિવારનો દાવો...
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.
ભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી તૈયારી, ગુજરાતમાં PM મોદી 25થી વધુ સભા ગજવશે
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના મંથન અંગે બેઠક યોજાય હતી.
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ 2022 નિમિત્તે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું.
2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી.