દેશછત્તીસગઢમાં વરસાદમાં પણ નક્સલ વિરોધી કાર્યવાહી પૂરી તાકાતથી ચલાવવામાં આવશે,અમિત શાહનું અલ્ટીમેટમ 31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે:અમિત શાહ By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તર પ્રદેશમાં 60 હજારથી વધુ કોન્સ્ટેબલોને નિમણૂક પત્ર મળ્યા, અમિત શાહે કહ્યું - જાતિના આધારે ભરતી બંધ ગરીબમાં ગરીબ પરિવારનો પુત્ર પણ આ પોલીસ ભરતીમાં જોડાયો. તેઓ પણ કોન્સ્ટેબલ બનીને ઉત્તર પ્રદેશના લોકોની સેવામાં યોગદાન આપી શકશે. By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરનારા અધિકારીઓને મળ્યા સુરક્ષા દળો ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. By Connect Gujarat Desk 07 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય... અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન,વિકાસલક્ષી કાર્યનું કર્યું ભૂમિ પૂજન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતPM મોદીના વતન વડનગરમાં રૂ.298 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમનું અમિત શાહે કર્યું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં રૂપિયા 298 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 16 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ અંતિમ દર્શન કર્યા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ દ્વારા અમિત શાહના નિવેદનનો કરાયો વિરોધ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડો.બાબાસાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશશું માયાવતી આંબેડકરના નામે બસપાને સંજીવની આપી શકશે? બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn