મનોરંજન ટ્રાફિકમાં ફસાયેલ અમિતાભ બચ્ચને અજાણ્યા વ્યક્તિ પાસે માંગી લિફ્ટ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. તે એક મહાન અભિનેતા હોવા ઉપરાંત એક સારા માનવી પણ છે. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન KBCમાં મહાનાયક સામે અમદાવાદના 9 વર્ષના ટેણિયાએ રૂ. 25 લાખ જીત્યા... બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે, By Connect Gujarat 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સુધીના આ સ્ટાર્સ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સામેલ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. By Connect Gujarat 11 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન 'દ્રશ્યમ 2'એ વીકએન્ડ પર કરી કરોડોની કમાણી , ઉંચાઈના કલેક્શનમાં ઉછાળો આવ્યો.! દ્રશ્યમ 2 છેલ્લા ત્રણ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દરરોજ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 21 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ત્રીજા દિવસે જ ફિલ્મ " ઉંચાઈ" કલેક્શનમાં ઉછાળો, ફિલ્મે વીકેન્ડ પર આટલા કરોડની કમાણી કરી અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપાની ફિલ્મ ઉંચાઈ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર દરેકને ટક્કર આપતી જોવા મળે છે. By Connect Gujarat 14 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન હેપ્પી બર્થ ડે "Big B" : અમિતાભ બચ્ચનના ડાંગ જિલ્લાની મુલાકાતના સંસ્મરણો, 2 દિવસ કર્યું હતું એડ ફિલ્મનું શુટીંગ “ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા”ને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મુલાયમ સિંહ યાદવને બચ્ચન પરિવાર ભૂલી શકશે નહીં, આજે પણ ખાસ છે મિત્રતાની વાતો સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. By Connect Gujarat 10 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ હશે સૌથી ખાસ, 17 શહેરોમાં બતાવાશે Big B'ની 11 બ્લોકબસ્ટર ફિલ્મો... બોલિવૂડના શહેનશાહ 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને તેને ખાસ ભેટ આપવાનું આયોજન કર્યું છે. By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn