ભરૂચ : આમોદ ખાતે પાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ...
આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
આમોદ નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો
આમોદ વૉટર વર્કસ ખાતે રૂપિયા ૫૫.૭૦ લાખના ખર્ચે બનતાં ૨૩.૬૦ લાખ લીટર પાણીમાં સંપનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું