Connect Gujarat

You Searched For "Angry"

એવોર્ડ શોમાં ગુસ્સે થયો રણબીર કપૂર, કરણ જોહર એક્ટરને બૂમો પાડતો જોઈને ચોંકી ગયો...

20 Feb 2024 5:23 AM GMT
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે.

PoK: મોંઘવારી સામે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા, મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન...!

28 Jan 2024 7:57 AM GMT
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

માલદીવની ભારતીયો પર દ્વેષપૂર્ણ ટિપ્પણીઓથી ગુસ્સે થયો અક્ષય કુમાર, સલમાન ખાને પણ આપી પ્રતિક્રિયા

7 Jan 2024 10:02 AM GMT
દેશના PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને બીચ પરથી ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા

ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!

16 Nov 2023 11:29 AM GMT
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,

શું તમારું બાળક વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, તો ખાસ અપનાવો આ ટિપ્સ, બાળક થઈ જશે શાંત…..

8 Aug 2023 8:12 AM GMT
દિવસે ને દિવસે લાઈફ ફાસ્ટ થતી જાય છે, જેની અસર બાળકો પર પડે છે. વાત કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે

WI vs IND: ટીમ ઈન્ડિયાની સતત બીજી હાર, હાર્દિક પંડ્યા થયો ગુસ્સે, વાંચો શું કહ્યું ..!

7 Aug 2023 7:21 AM GMT
બીજી T20માં, ભારતને વેસ્ટ ઈન્ડિઝએ 2 વિકેટે હરાવ્યું હતું. સતત બે T20 મેચમાં મળેલી હારથી કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો છે.

IND W vs BAN W: બાંગ્લાદેશમાં ખરાબ અમ્પાયરિંગ પર હરમનપ્રીત કૌર થઈ ગુસ્સે, OUT થઈ તો બેટ મારીને સ્ટંપ જ ઉખાડી નાંખ્યા

23 July 2023 11:55 AM GMT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ ટાઈ રહી હતી.

પાટણ: સમી તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી ન મળતા રોષ,જુઓ ખેડૂતોએ શું કર્યા આક્ષેપ

6 Jun 2023 7:21 AM GMT
નર્મદા નિગમ દ્વારા નાખવામાં આવેલ સિંચાઈ માટેની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટ ની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી ન મળતુ હોવાના આક્ષેપ કરવામાં...

કેનેડાએ ચીની રાજદ્વારીને હાંકી કાઢતાં ડ્રેગન થયો ગુસ્સે, આપી આ ચેતવણી..!

9 May 2023 3:54 AM GMT
બેઇજિંગના ટીકાકાર કેનેડિયન ધારાસભ્યને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી આ ઝઘડો થયો હતો.

શાહરુખ ખાને ફેન્સને સેલ્ફી લેતા રોક્યા, કિંગ ખાનનું વર્તન જોઈને નેટીઝન્સ ગુસ્સે થયા

3 May 2023 6:44 AM GMT
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન માટે દુનિયા પાગલ છે. અભિનેતાની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે.

IPL 2023: ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડવાની આપી ધમકી! બોલરોને કહ્યું- નો બોલ/વાઈડ ફેંકવાનું બંધ કરો નહીંતર.!

4 April 2023 12:04 PM GMT
IPL 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 12 રને હરાવ્યું.

FIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો

15 Dec 2022 6:30 AM GMT
FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.