અમરેલી: વિશ્વની સૌથી નાની ગાયનું ગાયત્રી પરિવારમાં આગમન
અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.
અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.
ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા તેમજ ઝામડી ગામે છેલ્લા 20 દિવસથી જંગલી પશુ આંતક મચાવી રહ્યા છે.રાતના સમયે બકરાનું મારણ કરી અંધારામાં ઓઝલ થઈ જાય છે
વર્ષનો છેલ્લો મહિનો રણબીર કપૂરની કારકિર્દી માટે ખૂબ જ સારો સાબિત થયો.
બોક્સ ઓફિસ પર એનિમલે જે ધમાકો કર્યો છે તેણે તમામ ફિલ્મોના રેકોર્ડ હચમચાવી દીધા છે.
રણબીર કપૂર અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર 10 દિવસ ખૂબ સારા રહ્યા હતા.
રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
એક્શન ફિલ્મ 'એનિમલ'એ વધુ એક માઈલસ્ટોન પાર કર્યો. ફિલ્મે કમાણીના મામલામાં વિશ્વભરમાં રૂ. 600 કરોડનો આંકડો પાર કર્યો