વડોદરા: મૂર્છિત ચેકર્ડ સ્નેકને CPR આપીને પ્રાણ પૂરતા સાહસિક જીવદયા પ્રેમી
વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા.