ભરૂચ અંકલેશ્વર: GIDCના કમલ ગાર્ડન નજીક કારમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો.. By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ ફાયર સર્વિસ દિવસે જ પાનોલીમાં 2 કંપનીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ ! અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલ વેનમાં આગ, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. By Connect Gujarat 31 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ નજીક આવેલ ચાની કેબિનમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબીન આવેલી છે.આ કેબિનમાં ગતરોજ મોડીરાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : સુરતી ભાગોળ વિસ્તારમાં ઝુંપડામાં આગ, સ્થાનિકોની સતર્કતાથી જાનહાનિ ટળી By Connect Gujarat 09 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn