અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ભરૂચ જીલ્લાનાં તથા પો.સ્ટે.નાં વોન્ટેડ આરોપીઓની હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા માહીતી એકત્ર કરતાં બાતમી મળી હતી
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું.
બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે.