ભરૂચ-અંકલેશ્વરમાં તંત્રનો સપાટો, ફાયર સેફ્ટી વગરની 6 બિલ્ડીંગ અને 11 દુકાન સીલ
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.
બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સોફાસેટના ફર્નીચરની આડમાં ડ્રાઈવરની પાછળ બનાવેલ ચોરખાનામાંથી પોલીસે વિદેશી દારૂની ૩૮૯૮ નંગ બોટલ જપ્ત કરી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે, બોરભાઠા બેટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા