અંકલેશ્વર : ભડકોદ્રા ગામ અને GIDC વિસ્તારમાં તરખાટ મચાવનાર તસ્કર વલસાડથી ઝડપાયો...
તસ્કરે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
તસ્કરે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે
સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા