વડોદરા: દિવાળીના પર્વ પર કલેક્ટરનું જાહેરનામુ, જાહેરમાર્ગો પર ફટાકડા નહીં ફોડી શકાય
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
ISROએ આજે વહેલી સવારે 2.30 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થવાની માહિતી X(ટ્વિટર) પર આપી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે.આ જાહેરાત થતાની સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.