દેશ નૌકાદળમાં સામેલ થશે 'સર્વે શિપ સાંધ્યક', વાંચો સમુદ્રમાં સેના માટે તેનું શું મહત્વ હશે? સર્વે શિપ સાંધ્યકને શનિવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આ વ્યૂહાત્મક જળમાર્ગો પર નેવીની દેખરેખ પ્રણાલીને વધુ મજબૂત કરશે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી અગ્નિ 1 મિસાઇલનું સફળ ટ્રેનિંગ લોન્ચ, સાથે લઇ જઈ શકાય છે 1000 કિલોના પરમાણુ હથિયાર...... ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-1'નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં 5 આતંકીઓ ઠાર….. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં 5 આતંકવાદી ઠાર માર્યા હતા. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી 21 વર્ષની ઉંમરે 'અગ્નવીર' બની સેનામાં જોડાઈ હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ છે. By Connect Gujarat 29 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મ્યાનમાર : સેનાએ નાગરિકોની ભીડ પર બોમ્બમારો કર્યો, બાળકો સહિત 100 થી વધુના મોત..! મ્યાનમારની સેનાએ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાય જિંદગી, આર્મીએ હાથ ધર્યું દિલધડક રેસક્યું ઓપરેશન સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન By Connect Gujarat 29 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : વિજયનગરના ખરોલ ગામે જવાનનો પાર્થિવ દેહ આવી પહોંચતા આખું ગામ ગમગીન, આસામમાં બીમારીના કારણે મૃત્યુ થયું જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું. By Connect Gujarat 25 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : સરહદ પર તહેનાત જવાનોના આંખોની રક્ષા કાજે સેફ્ટી ગોગલ્સ મોકલાયા ભારતીય સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોની આંખની સુરક્ષા માટે સક્ષમ ભારત અભિયાન હેઠળ સેફ્ટી ગોગલ્સ મોકલવાનો પ્રારંભ By Connect Gujarat 13 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn