ભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ
મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર, નવસારી, તાપી જીલ્લાના ગુનાઓ મળી પ્રોહીબીશનના 10 જેટલા ગુનાઓમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોસમડી ગામ પાસેથી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લઈ જવાતી 15 ભેંસો ભરેલ ટ્રક સાથે બે ઇસમોને કુલ 8.10 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.