અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભાંગવાડ વિસ્તારમાંથી રૂ.1 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કરાયા
સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી.
મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગરે પોતાની સ્કોર્પિયો કારથી પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,જે આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.