અરવલ્લી: ગ્રાહકે ખરીદેલી સોડાની બોટલમાંથી નિકળી જીવાત !
સોડા પીવા જાઓ તો થઈ જજો સાવધાન.ખુલ્લી સોડા તો ઠીક હવે સીલ પેક બોટલનો પણ ભરોસો નથી કારણ કે, હવે તો સીલ પેક બોટલમાંથી પણ જીવાત નિકળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

200 રૂપીએ કિલોના વેચાતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપીએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.