વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન , ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે
ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે
ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી,
અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
કોંગ્રેસે મંગળવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી