અંકલેશ્વર: બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન !
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દિલ્હીથી લખનૌ સુધી લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. દિલ્હીમાં વિરોધ માર્ચ પણ કાઢવામાં આવી રહી છે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે ચાલી રહેલા તણાવને લઈને ચિંતિત છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે ભારત સતત અવાજ ઉઠાવી રહ્યું છે.