યમન: અમેરિકા અને બ્રિટનના હુમલામાં 37 લોકોના મોત, હુતીનો દાવો - અનેક જગ્યા પર હવાઈ હુમલા
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા.
રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.