રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટ બજાર આવેલું છે જેમાં નારીયલના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારીયલનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે
જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે.