ઈરાનએ આપી ઇઝરાયલને ખુલ્લી ચેતવણી, 'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..'
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે
ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે.
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી
ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે