ભરૂચ: ગટરમાંથી મળેલા હાથ પરના ટેટુએ મૃતકની ઓળખ કરાવી ! હત્યારાની ધરપકડ માટે પોલીસની કવાયત
ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે.