ફેંગશુઈ મુજબ લાફિંગ બુદ્ધા કોણ છે અને તેને કેમ શુભ માનવમાં આવે છે? જાણો
ફેંગશુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે.
ફેંગશુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે.
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.
શરીરના કોઈ પણ ભાગ પર ખંજવાળ આવવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. ઘણી વખત સ્કિનની સમસ્યાના કારણે પણ આવું થતું હોય છે.
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશી 3 અને 4 ડિસેમ્બરે ઉજવવામાં આવી.
ચંદ્રગ્રહણ 2022 ભારતમાં તારીખ, 8 નવેમ્બર ચંદ્રગ્રહણના રોજ થઈ રહ્યું છે. આ વર્ષનું આ છેલ્લું ગ્રહણ હશે. ચંદ્રગ્રહણ ભારતના ઘણા ભાગોમાં જોઈ શકાશે.
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.
લોકો જેનો આ દિવાળીના તહેવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગોવર્ધન પૂજા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિના રોજ કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે વ્રત રાખે છે