ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું નમ્ર સૂચન
મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.
મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા
દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે.
ભુજના જાણીતા ચિત્રકારની આહીર ચિત્રકૃતિ ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધામાં પસંદગી પામી
મીત શાહે છેલ્લા 2થી 3 વર્ષ દરમિયાન ભારતમાં મહત્તમ પ્રમાણમાં સાયબર સિક્યોરિટી અને તેને લગતા કેસોનું સોલ્યુસન લાવી આપ્યું છે