ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી
રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો
અયોધ્યામાં ધર્મ પથ પર રઘુવંશીઓના આરાધ્ય ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી ભગવાનના જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે.
સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું