અમદાવાદઅમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. By Connect Gujarat 08 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં આલિયા ભટ્ટે પહેરેલી આ ખાસ સાડી આકર્ષણનું કેન્દ્ર બની... રામ મંદિરના ઉદ્ઘાટનમાં પહોંચેલી આલિયા ભટ્ટ પીરોજ બ્લુ મૈસૂર સિલ્ક સાડી પહેરેલી જોવા મળ્યા હતા. By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઆયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅયોધ્યા : રામલલાની બીજી મૂર્તિની તસવીર આવી સામે By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશરામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફૂલોની વર્ષા વચ્ચે કંગના રનૌતે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા..! આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. By Connect Gujarat 22 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશવૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..! આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે. By Connect Gujarat 22 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે. By Connect Gujarat 22 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn