શું માયાવતી આંબેડકરના નામે બસપાને સંજીવની આપી શકશે?
બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે.
બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે.
ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તરફથી સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ