બનાસકાંઠા : પૂર ઝડપે આવતી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ......
પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.
પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.
વાવ તાલુકાના તીર્થગામમાં વાદી સમાજ દ્વારા વિરોધ, ભિક્ષાવૃત્તિ કરતાં 2 લોકોએ મહિલાના ફોટા ક્લિક કર્યા.
ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના આધેડને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત 5 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.