T20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, નજમુલ શાંતોને ટીમની કમાન સોંપાય
ટીમની કપ્તાનીની બાગડોર 25 વર્ષના નજમુલ હુસૈન શાંતોને સોંપવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટીમના સૌથી અનુભવી સભ્યોમાં સામેલ હશે.
ટીમની કપ્તાનીની બાગડોર 25 વર્ષના નજમુલ હુસૈન શાંતોને સોંપવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટીમના સૌથી અનુભવી સભ્યોમાં સામેલ હશે.
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગની સતત ચોથી વખત જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.