સુરત: પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓ ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે બેનર લઈ ગરબે ઘૂમ્યા !
કાપડ નગરી સુરતમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ ડ્રગ્સ અંગેની જનજાગૃતિના બેનરો લઈ ગરબે ઘૂમ્યા હતા