સુરત : બારડોલીના નાંદીડા ગામે રૂ. 89 લાખના ખર્ચે એનિમલ ક્રીમીનેશન મશીન મુકાશે, ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત
નાંદીડા ગામે મૃત પશુઓના નિકાલ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેમાં 8 ટનની ક્ષમતા સાથેનું એનિમલ ઇન્સ્યુલેટર મશીન મુકવામાં આવશે
નાંદીડા ગામે મૃત પશુઓના નિકાલ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેમાં 8 ટનની ક્ષમતા સાથેનું એનિમલ ઇન્સ્યુલેટર મશીન મુકવામાં આવશે
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, બારડોલી,નવસારીમાં વરસાદ વરસ્યો.